Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં પ્રથમ ક્રમે આવે છે ? દાહોદ સુરત આણંદ અમદાવાદ દાહોદ સુરત આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) you take an umbrella, please ? Should Must Could Might Should Must Could Might ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રવાસી ભારતીય દિવસ તરીકે કયો દિવસ ઊજવાય છે ? 26 જાન્યુઆરી 20 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 26 જાન્યુઆરી 20 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 1950 2000 1976 1965 1950 2000 1976 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટ મુજબ નવુ મત્સ્ય ઉતરણ કેંદ્ર ક્યાં બનશે ? વલસાડ પોરબંદર જુનાગઢ ભાવનગર વલસાડ પોરબંદર જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP