Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળવર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિને બેંકમાં ખાતુ ખોલાવી શકે છે ? 10 18 25 16 10 18 25 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સભાનાં સભાપતિ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? જવાહરલાલ નહેરૂ ડો. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નહેરૂ ડો. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 7% 2% 5% 3% 7% 2% 5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ? મ્યુનિસિપલ ઉપક્રમો સરકારી કંપનીઓ કેન્દ્ર સરકાર રાજય સરકાર મ્યુનિસિપલ ઉપક્રમો સરકારી કંપનીઓ કેન્દ્ર સરકાર રાજય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? રાષ્ટ્રપતિ મંત્રીમંડળ વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ મંત્રીમંડળ વડાપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP