Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ? અરવલ્લી પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટ મુજબ નવુ મત્સ્ય ઉતરણ કેંદ્ર ક્યાં બનશે ? પોરબંદર ભાવનગર વલસાડ જુનાગઢ પોરબંદર ભાવનગર વલસાડ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2018 કોમન વેલ્થ રમતનો યજમાન કયો દેશ બન્યો હતો ? ઈન્ડોનેશિયા વિયેટનામ ન્યુઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા વિયેટનામ ન્યુઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. પ્રથમ દ્વિતીય દસમુ ત્રીજુ પ્રથમ દ્વિતીય દસમુ ત્રીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP