Gujarat Police Constable Practice MCQ Part - 2
1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ?

રાણી એલીઝાબેથ
જ્યોર્જ પંચમ
જ્યોર્જ મેકટેફ
એલીઝાબેથ ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એસિડવર્ષા (Acid-rain) માં વરસાદમાં પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે ?

એસેટીક એસિડ
સલ્ફ્યુરિક એસિડ
ઝિંક ક્લોરાઈડ
હાઈડ્રોક્લોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

બુધવાર
શુક્રવાર
ગુરૂવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP