Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ભગવત + ઇચ્છા'ની સંધિ શું થશે ? ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) I especially like detectives who carefully hunt for clues. (Select The CORRECT ADVERB/S from the given sentence) like especially, carefully like, especially hunt, carefully like especially, carefully like, especially hunt, carefully ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અનુસાર દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય કયા ક્રમે આવે છે. દ્વિતીય પ્રથમ પાંચમે ચોથે દ્વિતીય પ્રથમ પાંચમે ચોથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે. 45 દિવસ 40 દિવસ 60 દિવસ 30 દિવસ 45 દિવસ 40 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP