ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? ઝૂલણાં પૃથ્વી સવૈયા શિખરિણી ઝૂલણાં પૃથ્વી સવૈયા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP