યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? પૂર પુન:વસન અનાજમાં સ્વનિર્ભરતા શ્વેતક્રાંતિ લાવવી પૂર શમન પૂર પુન:વસન અનાજમાં સ્વનિર્ભરતા શ્વેતક્રાંતિ લાવવી પૂર શમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ? હિંમત શક્તિ ક્રાંતિ સુરક્ષા હિંમત શક્તિ ક્રાંતિ સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? નંદઘર કૃષ્ણ કુટીર યશોદા ઘર શિશુ કુટીર નંદઘર કૃષ્ણ કુટીર યશોદા ઘર શિશુ કુટીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રિહન્દુ ઘાટી પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે ? ઓડિશા ઉત્તર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દવાનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP