ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. વીરપુર લાઠી તળાજા ચોટીલા વીરપુર લાઠી તળાજા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? દયારામ શામળ ભાલ પ્રેમાનંદળ્ દયારામ શામળ ભાલ પ્રેમાનંદળ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભગ્નપાદુકા ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભગ્નપાદુકા ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP