ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? સિંધુડો વેણીનાં ફૂલ યુગવંદના રવિપ્રવીણા સિંધુડો વેણીનાં ફૂલ યુગવંદના રવિપ્રવીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? લાભુ બહેન મહેતા સંજુ વાળા મકરંદ દવે રમણીક અરાલવાળા લાભુ બહેન મહેતા સંજુ વાળા મકરંદ દવે રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? સુરેશ જોશી વિનોદ જોશી ઉમાશંકર જોશી ગૌરીશંકર જોશી સુરેશ જોશી વિનોદ જોશી ઉમાશંકર જોશી ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP