GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ?

સ્ + ઉ + ર્ + અ્ + જ + અ
સ્ + ઊ + ર્ + અ + જ્ + અ
સ + ઊ + ર + અ્ + જ + અ્
સ્ + ઉ + ર + અ + જ્ + અ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે.

ડૉક્યુમેન્ટ
રિસાયકલ બિન
માય કૉમ્પ્યુટર
ડેસ્કટૉપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ...

બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે.
નકામી માહિતીની નકલ થાય છે.
બધી માહિતીની નકલ થઈ જાય છે.
બધી માહિતી ભુસાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ?

વલભી વિદ્યાપીઠ
તક્ષશીલા વિદ્યાપીઠ
નાલંદા વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ?

ગળાના હાડકાં આગળ
દ્વિમસ્તક સ્નાયુ પાસે
ઘા ની ઉપલી બાજુએ
ત્રિમસ્તક સ્નાયુ પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP