GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 25% 20% 15% 5% 25% 20% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Fill in the blank selecting the appropriate option.Did you help your parents ___ home ? at her with in at her with in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 300 360 240 180 300 360 240 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ? સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 258 255 256 254 258 255 256 254 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP