GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 10 14 12 08 10 14 12 08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સ્ટેજ દીઠ ભાડું રૂા. 8.50, 14 સ્ટેજની મુસાફરી માટે ચાર પુખ્ત મુસાફરોને ચુકવવાની થતી ભાડાની રકમ કેટલી ? 238 રૂ. 378 રૂ. 119 રૂ. 476 રૂ. 238 રૂ. 378 રૂ. 119 રૂ. 476 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? આશાવલ ભીલ મહમૂદ બેગડો અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ મહમૂદ બેગડો અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC નો ટોલ-ફ્રી નંબર કયો છે ? 1800 233 56666 1800 233 555666 1800 234 56666 1800 233 666666 1800 233 56666 1800 233 555666 1800 234 56666 1800 233 666666 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP