GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે ? 1300 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટીકીટથી બુકીંગ કરી શકશે ? 6 ગમે તેટલી 5 4 6 ગમે તેટલી 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? મહિલા દ્વારા વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? અરવલ્લી ગાંધીનગર મહિસાગર સુરેન્દ્રનગર અરવલ્લી ગાંધીનગર મહિસાગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 80 45 60 100 80 45 60 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP