ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP