શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સરિત નદી સૂર્ય પૃથ્વી અંધારુ નદી સૂર્ય પૃથ્વી અંધારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ 'શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો. કપડું, વસ્ત્ર નાડું, દોરડું તંતુ, દોરો ઝંડો, ધજા કપડું, વસ્ત્ર નાડું, દોરડું તંતુ, દોરો ઝંડો, ધજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ ‘સ્નપિત’ શબ્દનો અર્થ જણાવો. રાજા ઘરડું સેનાપતિ નવડાવેલું રાજા ઘરડું સેનાપતિ નવડાવેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. દ્વીપ - સાગર દ્વિપ - હાથી ગૂણ - કોથળો ગુણ - તાસીર દ્વીપ - સાગર દ્વિપ - હાથી ગૂણ - કોથળો ગુણ - તાસીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ગોત્ર - કૂળ સંચિત - ચિંતાવાળું સંચિત - ઉઘરાવેલું ગાત્ર - શરીશ ગોત્ર - કૂળ સંચિત - ચિંતાવાળું સંચિત - ઉઘરાવેલું ગાત્ર - શરીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP