કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ? IIT રુડકી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) G20 માટે ભારતના શેરપા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પીયૂષ ગોયલ એસ. જયશંકર અમિત શાહ મનસુખ માંડવિયા પીયૂષ ગોયલ એસ. જયશંકર અમિત શાહ મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ હડકવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફિલિપાઈન્સ માલદીવ ઈરાન મ્યાનમાર ફિલિપાઈન્સ માલદીવ ઈરાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ? 126 મી 127 મી 125 મી 128 મી 126 મી 127 મી 125 મી 128 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? કેરળ ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ કેરળ ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP