ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાત્મા ગાંધી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. ધ્રાંગધ્રા સુરત મોરબી ઈડર ધ્રાંગધ્રા સુરત મોરબી ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP