શબ્દભેદ ‘પીમળ’ શબ્દનો અર્થ જણાવો. ગંદું સુગંધ પીપળો પીવું ગંદું સુગંધ પીપળો પીવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું પ્રસાદ - કૃપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલા વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો. ચૂક - ઊણપ ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદમો કેશ - વાળ ચૂક - ઊણપ ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદમો કેશ - વાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સુષમા વીરાંગના અવાજ લાચાર સૌંદર્ય વીરાંગના અવાજ લાચાર સૌંદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ધોરવું એકી ટશે જોવું ઊંઘવું ભેંસ ખરીદવું એકી ટશે જોવું ઊંઘવું ભેંસ ખરીદવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP