Loading [Contrib]/a11y/accessibility-menu.js

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

વઘૂ - વહુ
વધુ – પત્ની
વીરાંગના – બહાદુર સ્ત્રી
વારાંગના - ગણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ધોરવું

ખરીદવું
એકી ટશે જોવું
ભેંસ
ઊંઘવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સરિત

અંધારુ
સૂર્ય
નદી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'વિ૨જ'

વિરાટ
અતિસુક્ષ્મ
છૂટું પાડેલું
સ્વચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP