શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું વેડમી ચાંદાઝબોળી શીમણી ચુરમુ વેડમી ચાંદાઝબોળી શીમણી ચુરમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નીઃશત્રુ ક્ષત્રિય અમર અજાતશત્રુ નીઃશત્રુ ક્ષત્રિય અમર અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકરી ટોકર ટોપલી ટકોર ટોકરી ટોકર ટોપલી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કાઠું પઠ્ઠો ખડતલ પહેલવાન કાઠું પઠ્ઠો ખડતલ પહેલવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP