GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 221 કલમ - 214 કલમ - 224 કલમ - 228 કલમ - 221 કલમ - 214 કલમ - 224 કલમ - 228 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? ચેન્નઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નઈ દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જમ્મુ અને કશ્મીરમાં કઈ ભાષાને પ્રથમ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ? કશ્મીર ઉર્દૂ હિન્દી ડોગરી કશ્મીર ઉર્દૂ હિન્દી ડોગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ? કુલ તુષ્ટિગુણ = કિંમત કિંમત = આવક સિમાંત તુષ્ટિગુણ = કિંમત તુષ્ટિગુણ = આવક કુલ તુષ્ટિગુણ = કિંમત કિંમત = આવક સિમાંત તુષ્ટિગુણ = કિંમત તુષ્ટિગુણ = આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ? સુરત બંદર ઘોઘા બંદર દહેજ બંદર કંડલા બંદર સુરત બંદર ઘોઘા બંદર દહેજ બંદર કંડલા બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર બી. એન. રાવ સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર બી. એન. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP