ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? રમણભાઈ નીલકંઠ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? કરો કંકુના રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ સાપ સીડી કરો કંકુના રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ સાપ સીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP