ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે દર્શક સુંદરમ્ ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે દર્શક સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP