શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખડતલ પહેલવાન કાઠું પઠ્ઠો ખડતલ પહેલવાન કાઠું પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો તકદિસ લીરો ઋહત છેતલ તકદિસ લીરો ઋહત છેતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સાધન ખાડિયો સલવટ ખડીયું ખરીતો સાધન ખાડિયો સલવટ ખડીયું ખરીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મુમુક્ષા મુમૂર્ષુ મરણપથ મોક્ષ મુમુક્ષા મુમૂર્ષુ મરણપથ મોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિસ્મરણીય રમણીય સ્મરણીય સ્પૃહણીય અવિસ્મરણીય રમણીય સ્મરણીય સ્પૃહણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર લેખક જાસૂસ પત્રકાર ચોર લેખક જાસૂસ પત્રકાર ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP