જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1963 1962 1966 1968 1963 1962 1966 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ સમકક્ષ પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? લ્યુથર ગ્યુલીક ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ક્રિસ્ટોફર હુડ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ક્રિસ્ટોફર હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP