GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ચાર્ટની વ્યવસ્થા નીચેનામાંથી કયા પ્રોગ્રામમાં જોવા મળે છે ? આપેલ તમામ પાવર પોઈન્ટ એક્સેલ વર્ડ આપેલ તમામ પાવર પોઈન્ટ એક્સેલ વર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ? FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. વદન સુધાકરને રહું નિહાળી. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. વદન સુધાકરને રહું નિહાળી. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? સ્લાઈડીંગ ટ્રાન્સમીશન ટ્રાન્સેક્શન ગ્લાઈડીંગ સ્લાઈડીંગ ટ્રાન્સમીશન ટ્રાન્સેક્શન ગ્લાઈડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP