GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) '∑' એ ___ નું આઈકોન બટન છે. ઓટોફીલ ઓટોસમ ઓટોફીટ ઓટોએરેંજ ઓટોફીલ ઓટોસમ ઓટોફીટ ઓટોએરેંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 27 5 17 7 27 5 17 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? કંટ્રોલ પેનલ નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર ફાઈલ મેનેજર કંટ્રોલ પેનલ નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર ફાઈલ મેનેજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ વેતન પ્રથામાં બચાવેલ સમય પ્રમાણિત સમયના અડધાથી વધુ હોય ત્યારે પ્રીમિયમ / બોનસની રકમ ઘટતી જાય છે ? સમય વેતન પ્રથા રોવેલ યોજના કાર્ય વેતન પ્રથા હેલ્સી યોજના સમય વેતન પ્રથા રોવેલ યોજના કાર્ય વેતન પ્રથા હેલ્સી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલરે હેનરી ફેયોલે પીટર એફ. ડ્રકરે જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલરે હેનરી ફેયોલે પીટર એફ. ડ્રકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1996 જૂન 1999 ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1996 જૂન 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP