GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + Y Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "The Computer' ને 'THE COMPUTER" માં બદલવા માટે ___ છે. ટાઈટલ કેસ અપર કેસ ટોગલ કેસ લોઅર કેસ ટાઈટલ કેસ અપર કેસ ટોગલ કેસ લોઅર કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ કોણે વિકસિત અને પ્રચલિત કર્યો ? W. Anderson N. H. Borden Stanton Phillips Katter W. Anderson N. H. Borden Stanton Phillips Katter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક સાંકેતિક ભાષામાં 247નો અર્થ Beautiful White Rose છે. 652નો અર્થ Beautiful Green Bottle છે. અને 243નો અર્થ Beautiful Yellow Rose છે. તો Yellowનો કોડ કયો અંક છે ? 7 2 3 4 7 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મનુષ્યોમાં થતા રોગો પૈકી નીચેનામાંથી કયો રોગ વારસાગત રોગ છે ? ક્ષય સંધિવા હીમોફીલીયા હડકવા ક્ષય સંધિવા હીમોફીલીયા હડકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP