GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ?

આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી.

મહત્ત્વતાનો
નાણાકીય માપનો
હિસાબી સમયનો
પૂર્ણ રજૂઆતનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"વિષ્ણુએ પાંજરું ખોલ્યું."
રેખાંકિત પદની વિભક્તિ જણાવો.

કરણાર્થે તૃતીયા
કર્તાર્થે પ્રથમા
કર્માર્થે દ્વિતીયા
સંબંધાર્થે ષષ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ગર્ભિત સ્વરૂપે
વ્યક્ત સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP