સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 27 37 23 17 27 37 23 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (x+2)/(3-x) (3x+2)/(x-3) (3-x)/(x+2) (2+x)/(x+3) (x+2)/(3-x) (3x+2)/(x-3) (3-x)/(x+2) (2+x)/(x+3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (5k+1)² ને 5 વડે ભાગતા ___ શેષ રહે છે. 2 0(zero) 1 1 અથવા 2 2 0(zero) 1 1 અથવા 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-51)⁰ = 1 તો (51)⁰ = .......... (0 = ઘાતાંક) એકપણ સાચું નથી 0(Zero) 51 1 એકપણ સાચું નથી 0(Zero) 51 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો. 19/11 8/14 આપેલ પૈકી એક પણ નહીં 11/19 19/11 8/14 આપેલ પૈકી એક પણ નહીં 11/19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 3 8 5 7 3 8 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP