GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ? મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગ્રાહક સંબંધોના સંચાલન કાર્યક્રમના મુખ્ય કેટલા ઘટકો છે ? ત્રણ બે છ ચાર ત્રણ બે છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ? કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP