GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? જૂન 1999 ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1996 જૂન 1999 ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? વર્તમાન કરાર રદ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક સાંકેતિક ભાષામાં 247નો અર્થ Beautiful White Rose છે. 652નો અર્થ Beautiful Green Bottle છે. અને 243નો અર્થ Beautiful Yellow Rose છે. તો Yellowનો કોડ કયો અંક છે ? 7 3 4 2 7 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 'નસમરસલગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતના મીનળ મહાદેવિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કુચીપુડી કથક મણિપુરી ભરતનાટ્યમ કુચીપુડી કથક મણિપુરી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP