ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

બાઈ હરિરની વાવ
મલિક શાબાનની મસ્જિદ
ચાંપાનેરની નગીના મસ્જિદ
સૈયદ આલમની મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૂર્યમંદિર - મોઢેરા
2. ચાંપાનેર - પાવાગઢ
3. સીદી સૈયદની જાળી - અમદાવાદ
4. સરખેજનો રોજો - અમદાવાદ

1,2,3
1,2,3,4
2
1,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અકબર
અલાઉદ્દીન ખીલજી
મહંમદ ઘોરી
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

શ્રેય:સાધક વર્ગ
વેદાંતી
આર્યસમાજી
પ્રણામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP