ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? પદ્યવાર્તા બારમાસી આખ્યાન મહાકાવ્ય પદ્યવાર્તા બારમાસી આખ્યાન મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? રમણલાલ સોની ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ સોની ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP