ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ? ચાલુક્ય શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ચોલ શૈલી ચાલુક્ય શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ચોલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર કચ્છ મ્યુઝિયમ, ભુજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર કચ્છ મ્યુઝિયમ, ભુજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા આણંદ અમદાવાદ ભાવનગર સાબરકાંઠા આણંદ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં શેનાથી ભરતકામની શરૂઆત કરે છે ? ઘુરફિશ એંવજ ધ્રાણિયા ઉદીમ ઘુરફિશ એંવજ ધ્રાણિયા ઉદીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિદ્ધ ગાયક લેખક-પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિદ્ધ ગાયક લેખક-પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP