કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘હુમલાથી શિક્ષણના રક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 8 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પેટન્ટ (સુધારો) નિયમો, 2021' રજૂ કર્યા છે. આ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેટલી પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે ? 70% 80% 50% 60% 70% 80% 50% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ? વૃદ્ધ લાઈન - 14567 એલ્ડર લાઈન-14567 સમભાવ લાઈન – 14567 ઓલ્ડએજ લાઈન-14567 વૃદ્ધ લાઈન - 14567 એલ્ડર લાઈન-14567 સમભાવ લાઈન – 14567 ઓલ્ડએજ લાઈન-14567 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. આપેલ તમામ તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. આપેલ તમામ તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? જેવેલિન થ્રો સ્વિમિંગ તીરંદાજી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો સ્વિમિંગ તીરંદાજી વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP