વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ? એનેમોમિટર કેમોમિટર બોલોમિટર આપેલ પૈકી એક પણ નહીં એનેમોમિટર કેમોમિટર બોલોમિટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 15% 18% 13% 11% 15% 18% 13% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? પુરી ઈન્દોર બેંગલુરુ હસન પુરી ઈન્દોર બેંગલુરુ હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 1200 2000 1500 2500 1200 2000 1500 2500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. આપેલ તમામ તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. આપેલ તમામ તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP