કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1989 1984 1991 1987 1989 1984 1991 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી મનોજ કુમાર શ્રી અનિલ કુમાર શ્રી પંકજ કુમાર શ્રી અશ્વિની કુમાર શ્રી મનોજ કુમાર શ્રી અનિલ કુમાર શ્રી પંકજ કુમાર શ્રી અશ્વિની કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. આપેલ તમામ તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ ગેંડા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? પુડુચેરી સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ પુડુચેરી સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP