ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કૃષ્ણકાંત કડકિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ? ભવાઈ સંગીત વાદન નવલકથા સાહિત્ય કવિતા ભવાઈ સંગીત વાદન નવલકથા સાહિત્ય કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર સિવાય કીર્તિમંદિર બીજા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ગરાસીયા મીના ધોડિયા રાઠવા ગરાસીયા મીના ધોડિયા રાઠવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP