ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ? ઝરણાવાળી વાવ ભીમાની વાવ રૂડીબાઈની વાવ શ્રીમાળીની વાવ ઝરણાવાળી વાવ ભીમાની વાવ રૂડીબાઈની વાવ શ્રીમાળીની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ? માંડવા ઠાગા મેરાયો હાલી માંડવા ઠાગા મેરાયો હાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના કેટલામાં અધ્યક્ષ છે ? 7મા 8મા 5મા 6મા 7મા 8મા 5મા 6મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ? મેર રાસ ગરબા ઘુમ્મર ટિપ્પણી મેર રાસ ગરબા ઘુમ્મર ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? કુંકણા રાઠવા દુબળા ભીલ કુંકણા રાઠવા દુબળા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP