ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? વિશ્વાસી જિન સંતાન પારસી વિશ્વાસી જિન સંતાન પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. પૃથ્વી સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. વડનગર ડભોઈ તળાજા અમદાવાદ વડનગર ડભોઈ તળાજા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP