GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 1991માં સોવિયેત યુનિયનમાંથી કેટલાક પ્રજાસત્તાકો છૂટા પડ્યા ત્યાર પછી બાકી રહેલું રશિયા ___ તરીકે ઓળખાય છે. રશિયન યુનિયન યુનાઈટેડ રશિયા રશિયન ફેડરેશન યુક્રેઈન રશિયન યુનિયન યુનાઈટેડ રશિયા રશિયન ફેડરેશન યુક્રેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું તરસ છીપવા ન દેવી આઘાત લાગવો હર્ષ થવો ત્રાસ ગુજારવો તરસ છીપવા ન દેવી આઘાત લાગવો હર્ષ થવો ત્રાસ ગુજારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દકોશના ક્રમ-મુજબ સાચો ક્રમ કયો છે? હત્યા, હલ્લો, હંસ, હલેસું હત્યા, હલ્લો, હલેસું, હંસ હંસ, હત્યા, હલેસું, હલ્લો હત્યા, હલેસું, હલ્લો, હંસ હત્યા, હલ્લો, હંસ, હલેસું હત્યા, હલ્લો, હલેસું, હંસ હંસ, હત્યા, હલેસું, હલ્લો હત્યા, હલેસું, હલ્લો, હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે? ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) One of her friends sang songs, ___ ? didn’t she will she arn’t they isn’t he didn’t she will she arn’t they isn’t he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. ઊભો જ મને એમણે ઊભો જ મને એમણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP