ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ગરીબીમાં ઘટાડો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન વ્યાજદરમાં વધારો ગરીબીમાં ઘટાડો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન વ્યાજદરમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? નાબાર્ડ અમુલ એચડીએફસી આઈસીએઆર નાબાર્ડ અમુલ એચડીએફસી આઈસીએઆર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ મુંબઈ કલકત્તા દિલ્હી હૈદરાબાદ મુંબઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ? 2014 2015 2012 2013 2014 2015 2012 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ? આપેલ તમામ બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો આપેલ તમામ બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP