કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT રોપર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT રોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ? સુજાના ક્લાર્ક સુધા મૂર્તિ જે.કે.રોવલિંગ મિશેલ ઓબામા સુજાના ક્લાર્ક સુધા મૂર્તિ જે.કે.રોવલિંગ મિશેલ ઓબામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ? સિક્કિમ પંજાબ રાજસ્થાન તમિલનાડુ સિક્કિમ પંજાબ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી સમિત અંતિલ કયા રાજ્યના વતની છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લવલીના બોરગોહેનને ક્યા રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી ? આસામ બિહાર રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ બિહાર રાજસ્થાન અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP