પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ?

રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય
જિલ્લાના કલેક્ટર
જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે ?

31 ઓગસ્ટ
31 માર્ચ
31 ડીસેમ્બર
31 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસુલી આવકના 5%
મહેસુલી આવકના 7.5%
મહેસૂલી આવકના 3.5%
મહેસુલી આવકના 75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ?

કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ
ઉપરોક્ત તમામ
શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ
બાંધકામ સમિતિ, અપીલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP