પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ?

તાલુકા પંચાયતને
પંચાયત મંત્રીને
ઉપસરપંચને
યોગ્ય સત્તાધિકારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ?

જમ્મુ અને કાશ્મીર
પંજાબ
નાગાલેન્ડ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભાસદો એટલે ?

ગામની પુખ્ત વયની વ્યક્તિ
ગામ પંચાયતના સભ્યો
ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો
ગામના તમામ લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ?

ચાર
બે
ત્રણ
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી હિતેન્દ્રભાઈ
શ્રી ઝીણાભાઈ દરજી
શ્રી બળવંતરાય મહેતા
શ્રી જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP