Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અનુસાર SEBC માટે કેટલી બેઠકો અનામત રહેશે ? 27% 18% 10% 5% 27% 18% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર રાજકોટ મોરબી કચ્છ પોરબંદર રાજકોટ મોરબી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતીય બંધારણના કયા અનુ.માં પંચાયતની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે ? 243(z) 243(I) 243(J) 243(k) 243(z) 243(I) 243(J) 243(k) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP