પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ? જી.વી. કે. રાવ દિલીપસિંહ ભૂરિયા રામસિંહ પુનિયા બળવંતરાય મહેતા જી.વી. કે. રાવ દિલીપસિંહ ભૂરિયા રામસિંહ પુનિયા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ? ગવર્નિંગ બોડી કારોબારી સમિતિ પાણી સમિતિ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ ગવર્નિંગ બોડી કારોબારી સમિતિ પાણી સમિતિ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? આરોગ્ય સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કલ્યાણ સમિતિ આરોગ્ય સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કલ્યાણ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? સ્થાનિક પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? તાલુકા પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP