ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલોર અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલોર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? કુમારગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP