પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 8 9 6 7 8 9 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 30 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? અન્ના હજારે ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. અન્ના હજારે ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એલ. એમ. સિંઘવી કે. સી. પંત જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે એલ. એમ. સિંઘવી કે. સી. પંત જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 243 છ 243 ચ 243 ઝ 243 જ 243 છ 243 ચ 243 ઝ 243 જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP